અરમાન જિંદગીના લાખ હોય છે,
પણ છેલ્લે આ દેહની કિંમત રાખ હોય છે..!
શક નહિ બિરાદર પૂરો વિશ્વાસ છે કે
અહીંયા કોઈ કોઈનું નથી .!!
જયારે કુદરત ના "તેડાં" આવે છે ને સાહેબ,
ત્યારે કોઈના "છેડા" કામ નથી આવતા...
દુનિયામાં સૌથી
મોટો """ખાડો"" એક જ છે "દેખાડો"
મોત ના શોખીન ને,
જીંદગી ના મોહ ના હોય બિરાદર..!!
જીવ જ ઉધાર મળ્યો છે તો પછી
મિલકતને ભેગી કરી ને શું કરશો...
વટ રાખીને જીવવાનો કોઈ મતલબ નથી વાલા..
જો સાચી નીતિથી જીવશો ને તો આપોઆપ વટ પડસે....!!
હંમેશા તૈયારી સાથે જ રહેવું સાહેબ માણસ અને
મૌસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી..
કડવું સત્ય
આજની દીકરી ફેસનમાં
દીકરો વ્યસનમાં અને માં બાપ ટેન્શનમાં...
સુખી...જાતે જ થવું પડે..
દુ:ખી...ગમે ઈ કરી જાય..
માંગી માંગી ને થાકી જવાય
ત્યાં રોજ ના જવાય...
મોંઘવારી નો જમાનો છે બીરાદર,
લોકો સબંધમાં પણ નફો જ શોધે છે...!!
શબ્દો સમજે એ સગા અને મન
સમજે એ મિત્ર..!!
શ્વાસ, વિશ્વાસ, અને આશ
તૂટયા પછી સબંધ નકામો.
આતો જીવન છે બિરાદર...
ઉંમર વધતાં બધા મોહ છુંટી જાશે...
મને આવતી કાલની પરવા નથી કારણ કે
હું, રોજ છેલ્લો દિવસ સમજી જીવું છું...!!
કુદરત નું માવઠું અને માણસ નું મેણું ખમવુ ને
એ બોવ અઘરું છે ભેરુ...
કોઈ સગો ના શીખવાડે એટલું
એક દગો શીખવાડે છે બિરાદર..!!
જીવન અનમોલ છે
આવો મોકો વારંવાર નહીં મળે
ઇમાનદારી એક મોંઘો શોખ છે
જે હર કોઈની તાકાતની વાત નથી..!!
The end 🤗🥰💥