101 લવ શાયરી | ગુજરાતી શાયરી લવ | love shayari gujarati 2023

Best sayri

101 લવ શાયરી | ગુજરાતી શાયરી લવ | love shayari gujarati 2023 




સાયરી સબ્દ શાબળી જ આ૫ણુ મન હળવુ થઇ જાય રોમેન્ટીંક મુડમાં આવી જવાય. આમતો શાયરી ૫ણ ખણા પ્રકારની હોય છે જેવી કે લવ શાયરી (love shayari gujarati), લાગણી શાયરી, પ્રેમ ભરી શાયરી, દર્દ ની શાયરી, વિરહ શાયરી, શ્રદ્ધાંજલિ શાયરી, દુખ ભરી શાયરી, સુંદરતા શાયરી, ભાઈ બહેન ની શાયરી, રાધા ની શાયરી, ગુલાબ ની શાયરી, આભાર શાયરી આવી તો કેટલાય પ્રકારની શાયરીઓ જોવા મળશે. ૫રંતુ આજના આ આર્ટીકલમાં આ૫ણે કેટલીક ખૂબ જ સુપ્રસિઘ્ઘ લવ શાયરી વિશે જાણીશું. આ લવ શાયરીનો ઉ૫યોગ તમે તમારા પ્રેમીને/ સાથીને/પ્રિયતમને ઇમ્પ્રેસ કરવા માટે કરી શકો છો.



લવ શાયરી (ગુજરાતી શાયરી લવ) love shayari gujarati


તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું
કાલ સુઘી તને ઓળખતી નહોતી. ૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છું
I Love You....


દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે.
જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે. _ I Love You....


તારી એક યાદ જાણે ઘાયલ બની ગઇ
પ્રેમથી પીઘેલી ઘુટ જાણે શરાબ બની ગઇ
મોજાઓ ઉછળવાનુ ભુલી
ને જાણે સાગરની મસ્તી ૫ણ ઓટ બની...



જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય ....



ખબર નહીં આ કેવો અહેસાસ છે,
જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે....



જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે....


હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ...



GUJARATI LOVE SHAYARI 


હું તો પ્રેમમાં બાળક જેવો છું,
જે મારું છે એ બીજાને કેમ આપુ...


અંગ્રેજી ની કિતાબ જેવી થઈ ગઈ છે તું,
પસંદ બહુ આવે છે
પણ સમજમાં નથી આવતી....


કાશ આ પ્રેમ પણ ‘તલાક’ જેવો હોત;
‘તારો છું’… ‘તારો છું’… ‘તારો છું’…
કહીને તારો થઈ જાત...


મારા જોડે ગોપીઓ તો બહુ છે પણ મારું મન એ રાધા સિવાય બીજે ક્યાંય નથી લાગતું.

તારા વિરહમાં મારી મોજ મસ્તી ખોવાઈ ગઈ છે અને લોકો સમજે છે કે હું સુધરી ગયો છું.



આ તો જીદ છે મારા દિલને કે પ્રેમ કરીશ તો ફક્ત તારાથી બાકી તારી ફિતરત તો એવી છે ને જે નફરતના કાબિલ પણ નથી


જાનુ તું એકવાર વાત કરવાનો મને મોકો તો આપ કસમથી ગયો છું રોવડાઇ દઈશ તને તારા સિતમ ગણાવતા ગણાવતા


Gujarati love shayari for girlfriend



મહોબ્બતનો કોઈ રંગ નથી,
તોપણ એ રંગીન છે,
પ્રેમનો કોઈ ચેહરો નથી,
છતાંય એ ખૂબ હસીન છે


આંસુને પણ આંખમાંથી નીકળવું પડે છે...ઝરણાની જેમ વહેવું પડે છે...
 પ્રેમ કરનાર ને પૂછી તો જુવો...કોઈની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે......
 


લાગણી નું એક ખીલ્યું છે ફુલ, એજ તો મહેફિલ નો આધાર છે,
ઉત્સવો ની રાહ અમે નથી જોતા, તમે મળો એજ તો તહેવાર છે ...



તારી પાંપણ પર બેસીને તને ચિતર્યા કરું,
જરા હૈયું મલકાવ તો થોડા રંગ ભરું...







ટિપ્પણી પોસ્ટ કરો

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.