Best 500+ Romantic Love Shayari in Gujarati | Gujarati Love Shayari | Gujarati Love Quotes | Gujarati Prem Shayari

Best sayri

 Best 500+ Romantic Love Shayari in Gujarati | Gujarati Love Shayari | Gujarati Love Quotes | Gujarati Prem Shayari



Love Shayari in Gujarati : કોઈની સાથે પ્રેમમાં પડવું એ જીવનનો એક અદ્ભુત અનુભવ છે. પ્રેમમાં જીવન બદલવાની અને દુનિયાને બદલવાની શક્તિ છે. કિશોરાવસ્થા અને યુવાન વય એ વય છે જેમાં મોટાભાગના લોકો પ્રેમમાં પડે છે. જો તમને પણ કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ કે ક્રશ હોય અને તમે તેની સાથે તમારી લાગણીઓ વ્યક્ત કરવા માંગતા હોવ તો આ પોસ્ટ તમારા માટે ખરેખર ઉપયોગી થશે.


આ પોસ્ટમાં અમે ગુજરાતીમાં કેટલીક શ્રેષ્ઠ લવ શાયરી (love shayari in gujarati) શેર કરીએ છીએ. તમે આ લવ શાયરી તમારા પ્રેમી સાથે શેર કરી શકો છો, અથવા તમે તેનો ઉપયોગ સોશિયલ મીડિયા સ્ટેટસ તરીકે કરી શકો છો. હવે આ શાયરીનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારા પર છે. તો ચાલો વધુ સમય બગાડ્યા વિના હવે ગુજરાતી પ્રેમની શાયરી ને શરૂઆત કરીએ

Gujarat romantic love
            shayari

તમારા નામ સાથે મારું નામ ઉમેરવું સારું લાગે છે. જાણે અમારી, છેલ્લી મુલાકત આજની મુલાકત સાથે સંબંધિત હોય...






તને પ્રેમ કરવાની મારી આદત નથી તું મારી જરૂરિયાત છે,
 તું જ મારી જિંદગી છે...






અમારા જેવા પછી આ સમુદ્ર પણ તમને પૂછશે ક્યાં છે તમારે ખાસ,
 વ્યક્તિ જે તન્હાઈ માં આવી ને અહીંયા બસ તમારું 
નામ લખતોહતો...






કાલે પણ તું જ હતી ને આજે પણ તું જ છો; મારી લાગણી પણ તુંજ છો અને ભગવાન પાસે માગણી પણ તું જ છો...







પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે...







વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી
જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા....





Love Shayari in Gujarati




તુંજ મારો જીવ અને મારો શ્વાસ છે,
તારા વિના જીંદગી અધૂરી છે...







તું ના મળી હોત તો,
મારી જીંદગી માં હંમેશા આધારૂ હોત...







તારા વિના આ જવાની સુ કામની, 
 તું મળી તો આ જવાની ની કિંમત થઈ...







તારો ગુસ્સો પણ ચા જેવો જ
અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ







પ્રેમ એટલે એકબીજા થી એકબીજા ને
વધારે સુખ આપવાની હરિફાઇ






બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો
જ જિંદગી ને અફસોસ રહી જાય છે






વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો
સુધી રાહ જોવામાં આવશે
ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના
કદીએ કશું કહેવામાં આવશે






મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ





Romantic Love Shayari in Gujarati





જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય...






બસ ખાલી એટલો વિશ્વાસ રાખજે કે તું મારી સાથે હોઈશ તો તને ક્યારેય કોઈ વાતમાં દુઃખી નહીં થવા દઉં...






કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે, વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે…






મને નથી ખબર કે શું સાચું ને
શું ખોટું બસ તું છે તો હું છું અને
તું નથી તો હું નથી..






હક્ક ત્યાંજ જતાવાય,
જ્યાં કોઈએ દિલથી હક્ક
આપ્યો હોય...






બસ ધીરજ થી કામ લેજો
સાહેબ,
બધી પ્રેમ કહાનીઓના અંત
ખરાબ નથી હોતા...





ગુજરાતી પ્રેમની શાયરી | 2 line Prem ni Love Shayari text SMS in Gujarati





એક શામ આતી હૈ તુમ્હારી યાદ લેકર,
એક શામ જાતી હૈ તુમ્હારી યાદ દેકર,
પર મુજે તો ઉસ શામ કા ઈંતઝાર હૈ,
જો આયે તુમ્હે અપને સાથ લે કર







અમસ્તાં જ હોઠોં પર એક મીઠું હાસ્ય આવી જાય છે
આમ જ બેઠો હોવ છું ને, તારો ખ્યાલ આવી જાય છે...







તારી પાંપણ પર બેસીને તને ચિતર્યા કરું,
જરા હૈયું મલકાવ તો થોડા રંગ ભરું..







 હું જાણતો હતો કે હું જાણતો હતો કે કંઈપણ પ્રાપ્ત થશે નહીં,
પરંતુ તે પ્રેમ શું છે જેમાં વ્યક્તિ પોતાને ત્રાસ આપતો...






દિલ કામ નથી કર્યું,
આંખો પણ કામ નથી કરતી,
અમે તારા સ્મિતના પાગલ થઈ ગયા છીએ.






જો કે આપણે આપણી જાતમાં ખોવાઈ ગયા હતા,
સત્ય એ છે કે તમે પણ ત્યાં હતા.







તારા હૃદય પર બરફની પરત તો નથી,
હું સ્પર્શ કરવા જાઊં ને ફિસલી જવાય...







અર્થ નથી સમજતો હું પ્રેમનો, 
એટલે જ આશિક થયો છું હું એમનો....





















ટિપ્પણી પોસ્ટ કરો