111+ ગુજરાતી શાયરી લખેલી | Best gujarati shayari text
શાયરીએ સ્નેેેેેેહીજનો સાથે લાગણી વ્યકિત વ્યકત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ઘણા મિત્રો શાયરી રચિત ગુજરાતી શાયરી લખેલી (gujarati shayari text)ની શાંઘ કરતા હોય છે. તો અહી અમે તમારા માટે ખુબ જ સુંદર અને લાગણી સભર ગુજરાતી શાયરી લખેલીનો ખજાનો લઇ આવ્યા છે
ગુજરાતી શાયરી લખેલી
ખોયા પછી તમે અમને શોધી નહીં શકો
હું તમને ત્યાં મળીશ જ્યાં તમે આવી પણ નહીં શકો..
લોકો વારંવાર કહેતા હોય છે કે
“જીવતા રહીશું તો ફરી મળીશું"
પણ કોઈએ ખુબ જ સરસ કહ્યું છે કે
"મળતા રહેશો તો જીવતા રહીશું”
અમુક માણસો સબંધ છોડી દેશે
પણ પોતાની ખોટી જીદ કે ઈગો ક્યારેય નહીં છોડે..!
ખાલી I love you બોલવાથી પ્રેમ નથી થતો
પ્રેમ કરવા માટે Ego અને Attitude ને ભુલવા પડે છે
એક બિજાની care અને Respect કરવી પડે છે
તમે કોઈના માટે ગમે તેટલું સારું કર્યું હશે,
પણ એ વ્યક્તિ ધ્યાનમાં એ જ લેશે, જે તમારા થી ચૂકાઈ ગયું હસે...
List Of Best યાદો ની શાયરી – તું અને તારી વાતો | ગુજરાતી દર્દભરી શાયરી
આજે તે અહેસાસ કરાવી જ દીધો
કે હું કઈજ નથી તારા માટે...
અમે માની ગયાં યાર
તમે એ છોકરાને રોવડાયો કે જે કોઈ મરી ગયું હોઈ ત્યાં પણ નહોતો રડતો....
જો કોઈ વસ્તુ ને આપણે દિલ થી ચાહવાં લાગ્યે ને..
તો એ વસ્તું ભાવ.. બોવ ખાવા લાગે છે !!
જેને ખોવાના ડર થીં રૂવાટા ઉભા થઈ જાય
બસ એવા જ વ્યક્તિ છો તમે મારાં માટે..!!
બધા કહે છે તને એનાથી સારુ મળી જાશે
પરંતુ કોઈ એ નથી સમજતુ
જરૂર સારા ની નથી હોતી જરૂરત એની હોય છે જેનાથી પ્રેમ
હોય છે !!
Love Quotes in Gujarati
દિલ માં વસ્યા છો જરા ખ્યાલ રાખજો..,
કદાચ સમય મળી જાય તો યાદ કરજો,
મારી તો આદત છે તમને યાદ કરવાની,
તમને ખરાબ લાગે તો માફ કરજો
કોણ કહે છે કફન માત્ર સફેદ રંગના જ હોય
લાલ પાનેતરમાં પણ જીવતી લાશો જોઈ છે
કોઈએ પૂછ્યું આ દુનિયામાં તમારું કોણ છે?
મેં હસીને કહ્યું સમય સારો હોય તો બધા આપણા છે
નહીં તો કોઈ નહીં...
રડતી આંખ કયારેય ખોટું નથી બોલતી
કેમ કે આંસુ ત્યારે જ આવે છે, જ્યારે કોઈ પોતાનું દર્દ આપે छे..!!
એક જ વ્યક્તિ પાસેથી બીજીવાર દગો મળે,
તો ભૂલ એની નહીં પરંતુ આપણી હોય છે.!!
BEST 100+ Gujarati Romantic Shayari & Status (2023)
મારી એક વાત હંમેશા યાદ રાખજો
કે કોઈપણ પ્રોબ્લેમનું સોલ્યુશન
વાત કરવાથી આવશે વાત બંધ કરી દેવાથી નહિ આવે
કોઈ કોઈ નું નથી હોતું.. ખરેખર..
જયારે દિલ ભરાઈ જાય છે ને..
ત્યારે લોકો વાત કરવાનું તો શું..
જોવા નું પણ પસંદ નથી કરતા !!
જ્યારે કોઈ દિલથી ગમી જાય,
ત્યાર પછી ખુદ થી વધારે એની ચિંતા થાય.!!
એક વાત કહું..
જેને આપણે અહેસાસ કરાવી દઈએ ને.. કે..
અમે તમારા વગર નહીં રહી શકીએ..
તો એ પછી.. આપણી કદર કરવાનું છોડી દે છે !!
એકલતા દૂર કરવા
ટોળાં ની જરૂર નથી હોતી કોઈ ખાસ માણસનો ખોળો જ કાફી હોય છે