155+ ગુજરાતી શાયરી લખેલી | Best gujarati shayari text

Best sayri

 155+ ગુજરાતી શાયરી લખેલી | Best gujarati shayari text





શાયરીએ સ્નેેેેેેહીજનો સાથે લાગણી વ્યકિત વ્યકત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ઘણા મિત્રો શાયરી રચિત ગુજરાતી શાયરી લખેલી (gujarati shayari text)ની શાંઘ કરતા હોય છે. તો અહી અમે તમારા માટે ખુબ જ સુંદર અને લાગણી સભર ગુજરાતી શાયરી લખેલીનો ખજાનો લઇ આવ્યા છે.





ગુજરાતી શાયરી લખેલી😊










બનો તો એવા બનજો સાહેબ,
 કે લોકો તમને છોડી તો શકે પણ ભૂલી ન શકે...






નમતો હતો, નમું છું અને નમીશ માત્ર સંબંધો સાચવવા
 બાકી લાચાર ત્યારે પણ ન હતો અને આજે પણ નથી !!






જ્યાં સુધી તમે જવા દેશો
 ત્યાં સુધી તમારે ભોગવવું પડશે!







હોય છતાં નથી આપવું એ માણસ અને 
નથી છતાં આપી દેવું એ માણસાઇ...







તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ રાખતું નથી અને
 તમે ક્યારે ખોટા હતા એ કોઇ ભૂલતું નથી.!!




New ગુજરાતી શાયરી 🤩



જીવન માં પ્લાનિંગ જ એવું કરો કે
 તમને સમજતા સરકાર પણ ગોથા ખાઇ જાય...







મળી જાય એમાં ખુશ રહો 
જીવન બધાને બધું નથી આપતું !!






અહીંયા આપડું સારું કરવા વાળા નહિ 
સારું જોઇ બળવા વાળા વધારે છે..!!







હથેળીમાં રાખોને તોય હેઠા પડી જાય.. 
અમુકની ફિતરત હોય ઢાળ જોઇને ઢોળાઇ જવાની..!!







કષ્ટ ના ઘાવ થી પણ વધુ દુઃખ 
લોકો ના જૂઠા લગાવ થી થાય છે...






ગુજરાતી શાયરી લખેલીી😍




અંત માં કર્મ સામે આવે જ છે 
જેવું કરશો એવું ભોગવવું પડે છે....







શ્રી કૃષ્ણ કહે છે
 કર્મ દિલ થી કરો કેમ કે કોઈની દુઆ અને
 બદુઆ ક્યારે પાછી નથી જતી...







શબ્દ અને વ્યવહાર 
માણસો ની સાચી ઓળખ છે...







સજા તો ઘણી આપી છે જીંદગીએ,
 પણ કારણ નથી કહ્યું..!







અમે મરતા સુધી સાથે ઉભા રહીશું
માત્ર સંબંધ ખાતર ન રાખો...



New ગુજરાતી શાયરી લખેલીી😍🤩❤️





સત્ય છુપાયેલું હતું. અફવાઓ ફેલાઈ હતી. 
વાર્તા અલગ હતી, પરંતુ કંઈક બીજું કહેવામાં આવ્યું હતું...






સંજોગો નબળા હોય તો સારું રહેશે 
પણ વિચાર ભિખારી ના હોવો જોઈએ !!






ઘણો સમય પડ્યો છે , 
આ સૌથી મોટો ભ્રમ છે..!!






ધબકારા માં એક પળ ની પણ ધીરજ નથી, 
કદાચ એ હવે મને જરાય માન નહિ આપે...






અમે તમને અસંખ્ય વખત યાદ કરીએ છીએ,
 આ એકમાત્ર ગુનો છે જે અમે વારંવાર કરીએ છીએ...





ટિપ્પણી પોસ્ટ કરો