પોસ્ટ્સ

ગુજરાતી સુવિચાર | 200+ Best Gujarati Suvichar | નાના ગુજરાતી સુવિચારો

Best sayri

 ગુજરાતી સુવિચાર | 200+ Best Gujarati Suvichar | નાના ગુજરાતી સુવિચારો
ગુજરાતી સુવિચાર: શું આપ સુંદર Gujarati Suvichar – ગુજરાતી સુવિચાર શોધી રહ્યા છો? અહી અમે આપની સાથે 200 થી વધારે નાના ગુજરાતી સુવિચાર આપ્યા છે.


ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar


સુવિચાર એટલે સારા વિચારો જે વાંચનાર માં પ્રેરણા અને એક સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે. આપ અવાર નવાર સુવિચારો ને વાંચતાં હશો જે અંગ્રેજી કે હિન્દી માં હશે પરંતુ અહી અમે આપની સાથે ગુજરાતી સુવિચારો શેર કર્યા છે. જે વાંચવા થી આપને પણ એક સકારાત્મક ઉર્જા અને પ્રેરણા નો અનુભવ થશે અહી આપવામાં આવેલા સુવિચારો એ આપ વિભિન્ન તબક્કે લોકો સાથે શેર કરી શકો છો, જેમ કે આપ કોઈ ને શુભ સવાર ની શુભ કામનાઓ પાઠવવા માંગતા હોય ત્યારે અહી આપવામાં આવેલા ગુજરાતી સુવિચાર ને કોપી કરી કેને Download કરી શેર કરી શકો છો.

આજ કાલ ઘણા બધા લોકો Gujarati Suvichar ને પોતાના Social Media Account, Facebook, WhatsApp, Snapchat, Instagram વગેરે માં શેર કરતાં હોય છે. જો આપ પણ અહી આપવામાં આવેલ ગુજરાતી સુવિચાર ને શેર કરવા ઇચ્છતા હોય તો શેર કરી શકો છો."જે નિરાશા ને ક્યારેય જોતાં નથી તે આશા પણ ક્યારેય ખોતા નથી,
અને જે પ્રયત્ન પર જીવી જાણે છે તે કિસ્મત પર ક્યારેય રોતા નથી."વિચાર અને માન્યતાઓથી જ્યારે
મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…સંબંધો સુંદર રાખવા હોય તો ઉંડાણ,
સુધી રાખો સાહેબ કેમ કે મોતી
ક્યારેય કિનારા પર નથી હોતા...દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે,
અને એક અનુભવ થી પૂરો થાય છે...જે નિરાશા ને કદી જોતાં નથી,
તે આશા કદી ખોતા નથી
અને જે પ્રયત્નો પર જીવી જાણે છે
તે કદી કિસ્મત પર રોતા નથી....છોડી શકો તો પોતાના ઘમંડને 
છોડજો, સબંધોને છોડીને કોઈ 
આજ સુધી સુખી નથી થયું....મહાન થવું એ તો સામાન્ય બાબત છે,
પરંતુ સામાન્ય થઈને રહેવું
એ ખરેખર મહાન વાત છે....ગભરાયા વગર સંઘર્ષ કરતા
રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ
માણસ એકલો હોય છે સફળતા
મળ્યા પછી આખી દુનિયા
તેની સાથે હોય છે...તમારા સપના માટે તમારા પ્રિયજનોથી દૂર રહેવું એ ગુનો છે, તો તમારા પ્રિયજનો માટે તમારા સપનાથી દૂર રહેવું તેના કરતા મોટું પાપ છે, યાદ રાખો કે લોકો ફક્ત સફળ લોકોને જ યાદ કરે છે.સારી વ્યક્તિ એ નથી કે જે સારું બોલે છે, સારી વ્યક્તિ એ છે જે સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહે છે....મારા મૌન ને નબળાઈ ના સમજો, જે દિવસે તું બોલીશ એ દિવસે તું બોલી નહિ શકીશ....લોકો ઘણીવાર સારા બનવા માટે જ વખાણ કરે છે, આવા લોકો તેમના દિલ પર કંઈક અને જીભ પર કંઈક બીજું લાવે છે....
બેસ્ટ સુવિચાર ઈન ગુજરાતીસંબધો ત્યારે જ નબળા થાય છે,
જયારે માણસ ગેરસમજ થતા
સવાલોને જવાબ પોતે જ બનાવી લે છે....ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે,
એવી આપણી સમાજ છે,
પણ હકીકતમાં ખુશી માટે તો
ઘણું બધું જતું કરવું પડે છે....જિંદગી ત્યારે સારી લાગે છે
જયારે જીવનમાં આપણે ખુશ હોઈએ
પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જયારે લોકો આપણાથી ખુશ હોય....છેલ્લી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીઓ 
જ્યાં સુધી સ્પર્ધામાં ભાગ ન લે ત્યાં સુધી જ 
પહેલી પાટલી બેઠેલા વિદ્યાર્થીઓ બુદ્ધિશાળી હોય છે...જે કામ કરવાની જરૂર નથી જેનાથી ઈશ્વર મળે પણ એક કામ જરૂર કરવું જેનાથી દુવાઓમે ઈશ્વર આપોઆપ મળી જશે...પ્રગતિ ભલે ધીમી થાય.
પણ ઈમાનદારી રાખજો.
કારણકે,
મન ગમતુ બઘું મળી જાય તો
જીવવા ની શુ મજા..??
જીવવા માટે એકાદ કમી પણ
જરુરી છે ....સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં,
પરંતુ મહેમાન છે….
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો
આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય…..
જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ,
ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે…
જીંદગીમાં જે
પર્વત ઉપાડીને
ચાલી રહ્યા છો ને…..
એ ઉપાડવાના નહોતા…..
માત્ર ઓળંગવાના હતા....
ટુંકુ ને ટચ
લોકો તમારા સંબંધો
તોડવાની કોશીશ
એકવાર જરૂર કરશે..
પણ..સાહેબ..
બીજા નું સાંભળી ને
કોઈ કિંમતી માણસ ને
ખોઈ ના દેતા
શુભ સવાર રામ રામ...ગજબ નજારો છે સાહેબ આ દુનીયાનો
બધુ ‘ભેગુ’ કરે છે…
Top Best latest Motivational and Inspiration Suvichar in Gujarati

પારકી વાત કરવી હોય તો સારી હોય તે જ કરવી અને... ખરાબ વાત કરવી હોય તો પોતાની જ કરવી...જીભ તોતડાય એ કુદરતનો દોષ છે પરંતુ....
જીભ તોછડાય એ આપણો દોષ છે...ઓળખાણ ભલે મોટા માણસોની અપાતી હોય પણ...
કામમાં તો નાના માણસો જ આવે છે...લાયક થવુ હોય તો પ્રયત્નો તો કરવા જ પડે,
બાકી ઉંમરલાયક તો બાંકડે બેઠાં બેઠાં પણ થઈ જવાય...જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય ત્યારે પણ ભવિષ્ય તો બાકી જ હોય છે...ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો
આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી....ટિપ્પણી પોસ્ટ કરો

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.