100 Best Love Shayree In Gujarati | Love Shayree Status | Best Love Quotes In Gujarati
નમસ્કાર મિત્રો,
આજ કાલ સોશિયલ મીડિયાના જમાનામાં લોકો હંમેશા ગૂગલ પર love વિષયક શાયરી કવોટ્સ કે સ્ટેટ્સ હંમેશા શોધતાં હોય છે, આ લેખમાં તમને ખાસ love શાયરી, love quotes અને love
status વાચવા મળશે.
100+ Love Shayree and Quotes
બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું....
દીકુ મારો શ્વાસ પણ તારા શ્વાસ ભળી જાય છે,
જયારે તારો હોઠ મારા હોઠને ચૂમી જાય છે...
તને મારી સાથે લડવાનો હક છે,
પણ મારાથી દૂર જવાનો નઈ...
એ ખુશીની વાત જ ના પૂછો સાહેબ,
જયારે મનગમતું વ્યક્તિ અચાનક મળી જાય...
તું યાદ આવીશ એતો ખબર હતી,
પણ આટલી હદે યાદ આવીશ એ
નહોતી ખબર...
બધાજ દુઃખોની એકમાત્ર દવા એટલે,
મનગમતી વ્યક્તિ સાથે થોડી વાતો...
મારી છાતીમાં હૃદય છે,
તું એ દિલની ધડકન છે...
Love shayree in Gujarati
सो बार तलास किया हमने खुद को खुद में,
एक तेरे सिवा कोई नहीं मिला मुझको मुज में..
दूर होकर इतने अच्छे लगते हो,
पता नहीं पास होते तो कया लगता...
मेरे लिए हर खुशी का मतलब है
सिर्फ और सिर्फ तुमारा साथ ...
में ना कहू फिर तुम समझ जाना,
मुझे जिंदगी नही, तुमारा साथ चाहिए...
Love Quotes In Gujarati
કદાચ લોકો નઇ,
પણ તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ,
દુઃખ તો થાય જ છે.❣️...
તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું
કાલ સુઘી તને ઓળખતી નહોતી. ૫રંતુ આજે તારો
જ ઇંતિજાર કરૂ છું I Love You....
તારી ખુશી થી વધારે કંઈ જ નથી
રોજ દુવા કરું છું કે તું ક્યારેય
ઉદાસ નાં થાય I love you...
વાયરો તો પ્રેમ નો રોજ વાય છે,
પણ, જંગલ જ વેરાન હોય તો કુદરત શુ કરે...
ભાર એવો આપજે કે
ઝૂકી ના શકું
અને સાથ એવો આપજે
કે હું મૂકી ના શકુંં...